Saturday, 3 October 2015

દાતાશ્રી દેવીબેન દ્વારા તિથી ભોજન

શ્રી દેગામ પે સેન્ટર શાળામાં શ્રી દેવીબેન નાથાભાઈ સુંડાવદરા દ્વારા તા: ૦૩/૧૦/૨૦૧૫ શનિવારના રોજ શાળાના બાળકોને તિથી ભોજન કરાવવામાં અાવેલ હતું. શાળાના બાળકોને તેમનું મનપસંદ બુંદી અને ગાંઠીયા તિથી ભોજન સ્વરૂપે પીરસાતા બાળકો એ ખુબ આનંદ થી તિથી ભોજનનો સ્વાદ માણેલ.






0 comments:

Post a Comment