સ્વામી વિવેકાનંદ ભારતના એક મહાન સંત અને પ્રેરણા પુરૂષ છે. સ્વામી વિવેકાનંદના જીવન એ દરેક વ્યક્તિને પ્રેરીત કરે છે. તેમના જીવન વિશે વિદ્યાર્થીઓ વધુ જાણે તે હેતુ થી શાળામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ અને બાળકોએ તેમા ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો.
આ વકૃત્વ સ્પર્ધાના વિજેતા બાળકોને શાળા તરફથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને આગળના દિવસોમાં આવી સ્પર્ધાઓ ભાગ લઈ સ્વ-વિકાસ કરતા રહે.
આ વકૃત્વ સ્પર્ધાના વિજેતા બાળકોને શાળા તરફથી પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ અને આગળના દિવસોમાં આવી સ્પર્ધાઓ ભાગ લઈ સ્વ-વિકાસ કરતા રહે.
0 comments:
Post a Comment