શ્રી દેગામ પે સેન્ટર શાળામાં રાખડી બનાવવાની સ્પર્ઘાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઘોરણ ૫ થી ૮ ની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો.
પોતાના ભાઈના કાંડા પર બાંઘવાની રાખડી, બહેનો કેવા જતન અને મહેનતથી બનાવે છે, તે જોતા જ અનુભવ થતો હતો.
શાળાના પટાંગણમાં યોજવામાં આવેલ રાખડી સ્પર્ધામાં રાખડી બનાવવાની સ્પર્ઘા જોતા જ બનતી હતી.

0 comments:
Post a Comment