Monday, 12 October 2015

ગરબા શણગાર અને દાંડીયા શણગાર હરીફાઈ

શ્રી દેગામ પે સેન્ટર શાળામાં નવરાત્રીનો શુભારંભ થાય તે પહેલા શાળાની વિદ્યાર્થીઓ માટે ગરબા શણગાર અને દાંડીયા શણગાર હરીફાઈ રાખવામાં આવેલ. શાળાના દરેક ધોરણની કન્યાઓએ ગરબા શણગાર હરીફાઈ અને શાળાના કુમારોએ દાંડીયા શણગાર હરીફાઈમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

ગરબા શબ્દનો મૂળ અર્થ થાય છે – કાણા વાળી મટકી કે જેમાં જ્યોત પ્રગટાવીને દીવા તરીકે માતાજીની પૂજામાં મુકવામાં આવે છે. ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ “ગર્ભ” સાથે સંકળાયેલો હોઇ શકે.

ગરબાને નવરાત્રી દરમ્યાન પ્રજ્વલીત કરી શક્તિ સ્વરૂપ દેવીઓની પૂજા કરવાના તહેવારની શરૂઆતમાં આ હરીફાઈ રાખી બાળકોનો તહેવાર પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં આવેલ. 

શાળામાં પોતાની ફરજ બજાવતી શિક્ષિકા બહેનોની ટીમ દ્વારા સ્પર્ધાના વિજેતા નક્કિ કરવામાં આવેલ અને વિજેતાઓને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવેલ.

પ્રથમ વિજેતા - કુમારી ભાનુ - ધોરણ ૮

દ્વિતીય વિજેતા - કુમારી મુસ્કાન - ધોરણ ૩

તૃત્તિય વિજેતા - કુમારી દિવ્યા - ધોરણ ૭

વિજેતા વિદ્યાર્થીઓ

સ્પર્ધામાં ભાગ લીધેલ કન્યાઓના ગરબાઓ

સ્પર્ધામાં ભાગ લીધેલ કન્યાઓના ગરબાઓ

સ્પર્ધામાં ભાગ લીધેલ કન્યાઓના ગરબાઓ

દાંડીયા શણગાર હરીફાઈનાં સ્પર્ધકો

શણગાર કરેલ દાંડીયાઓ

ગરબાઓનું નિરીક્ષણ કરતા નિર્ણાયકશ્રીઓ

ગરબાઓનું નિરીક્ષણ કરતા નિર્ણાયકશ્રીઓ

નિર્ણયકશ્રી દ્વારા નિરીક્ષણ માટે ગરબા સાથે ઉભેલ કન્યાઓ

નિર્ણયકશ્રી દ્વારા નિરીક્ષણ માટે ગરબા સાથે ઉભેલ કન્યાઓ

નિર્ણયકશ્રી દ્વારા નિરીક્ષણ માટે ગરબા સાથે ઉભેલ કન્યાઓ

નિર્ણયકશ્રી દ્વારા નિરીક્ષણ માટે ગરબા સાથે ઉભેલ કન્યાઓ

શાળાના વિદ્યાર્થીઓ દ્વાર ગરબાઓના પ્રદર્શનનું શિષ્ત સાથે મુલાકાત

શાળાના વિદ્યાર્થીઓ દ્વાર ગરબાઓના પ્રદર્શનનું શિષ્ત સાથે મુલાકાત

શાળાના વિદ્યાર્થીઓ દ્વાર ગરબાઓના પ્રદર્શનનું શિષ્ત સાથે મુલાકાત

0 comments:

Post a Comment