કાગળના ફૂલો Posted on 19:44by Unknown with 1 comment શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ દ્વા્રા કાગળના ફ્રલો બનાવવાનો પ્રોજેકટ કરેલ. જે અંતર્ગત શાળાના બાળકોએ સુંદર કાગળના પુષ્પો બનાવ્યા. આ પુષ્પોનો ઉપયોગ શાળાના જાહેર કાર્યક્રમો જેવા કે પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર દિનની ઉજવણી દરમ્યાન કરવામાં આવે છે. Email ThisBlogThis!Share to XShare to Facebook
Wel done Keep it up
ReplyDeleteNice Project
Totally eco friendly project