શ્રી દેગામ પે સેન્ટર શાળામાં વર્ષ ૨૦૧૪-૧૫ નો બાળમેળો ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવેલ છે. શાળામાં બાળમેળો એટલે બાળકોના ઉત્સાહ અને ઉમંગનો દિવસ. બાળમેળો એટલે "બાળદેવો ભવ:" જેને સિદ્ધ કરવા અમારી શાળાએ પૂરતા પ્રયત્નો કરેલ છે. બાળકોને મુક્ત રીતે પોતાની અંદર રહેલ આવડતને બહાર લાવે અને તે આવડતને ઓળખે તેવા નિષ્ઠાવાન પ્રયત્ન અમારી શાળા દ્વારા કરવામાં આવેલ છે. તા: ૨૦/૦૩/૨૦૧૫ ના રોજ ઉજવાયેલ બાળમેળામાં બાળકો દ્વારા બનાવવામાં આવેલ થોડી કૃતિઓના ફોટા અહીં દર્શાવવામાં આવેલ છે.
![]() |
માટીકામ |
![]() |
માટીકામ |
![]() |
માટીના રમકડાંઓને કલરકામ |
![]() |
માટીના રમકડાંઓને કલરકામ |
![]() |
કલર કરેલા માટીના રમકડાં |
![]() |
ટાયરનું પંચર બનાવવું |
![]() |
જાતે બટન ટાંકવું |
![]() |
જાતે બટન ટાંકવું |
![]() |
દિવાળી કાર્ડ બનાવવું |
![]() |
રંગોળી બનાવવી. |
![]() |
ચિત્રકામ |
![]() |
પૂજાની થાળી. |
![]() |
તોરણ બનાવવું |
0 comments:
Post a Comment