કાગળના ફૂલો Posted on 19:44by Unknown with 1 comment શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ દ્વા્રા કાગળના ફ્રલો બનાવવાનો પ્રોજેકટ કરેલ. જે અંતર્ગત શાળાના બાળકોએ સુંદર કાગળના પુષ્પો બનાવ્યા. આ પુષ્પોનો ઉપયોગ શાળાના જાહેર કાર્યક્રમો જેવા કે પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર દિનની ઉજવણી દરમ્યાન કરવામાં આવે છે. Read More